રવિવાર, 16 ઑગસ્ટ, 2020

74th Independence day message on Radio

Happy Independence Day !
આજે સવારે વિવિધ ભરતી પર મારો મેસેજ પ્રસારિત થયો હતો. એ મેસેજ મેં મોરબી Gstv Chandresh Odhaviya Patel ને મોકલ્યો તો આખો મેસેજ વિડીયો સ્વરૂપે મને પાછો મોકલી આપ્યો. મન આનંદના હિલોળે ચડ્યું અને ચંદ્રેશને આભાર માનવા ફોન કર્યો તો કહે અરે તમતમારે મજાનો અપલોડ કરીને વાઈરલ કરો તમને મોજ આવી એ જ આનંદ...once again thanks Odhaviya Chandresh.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો