આજે સવારે જ્યારે 9 વાગશે ત્યારે આ જગત પર મારી હયાતીને 34 વર્ષ પુરા થશે. આજે 35માં વર્ષની પ્રભાતે મારે, મને જ કંઇક કહેવું હોય તો શું કહેવું.....
તો મારી ડાયરીમાંથી જ મને એક કવિતા મળી આવી
Reawaken the soul
The heart
The spirit
That runs through you
That breaths life into you
That Shapes your world
Reawaken to a new you
A you that beats in
Harmony with the universe
A you that transcends
A you that is eternal
Reawaken, unleash, exude
Celebrate, love, surrender
Reawaken to yourself……
Reawaken to yourself……
જીવનના ૩૪ વર્ષમાં શું શીખાયું તો કહી શકાય કે શાણાને શાણો કહેવામાં વાંધો નથી પણ મૂર્ખને મૂર્ખ કહેવામાં હિંમતની સાથે સાથે સામે વાળાની દુશ્મનાવટની પણ તૈયારી રાખવી પડશે. બે ન્યુ જનરેશનના યુવાનો સાથે ઉભા રહીને વાત કરવા માટે સતત અપડેટ રહેવું પડશે. આજની પેઢીના acceptance અને Ignorance સ્વિકારવા પડશે... હું એક શિક્ષક હતો એટલે NXG શું ઇચ્છે છે, એમના વિચારો કેવી રીતે વહી રહ્યા છે, તેની સારી રીતે ખબર જ છે. બીજા ભલે કહેતા હોય પરંતુ હું તો પુરા વિશ્વાસ સાથે કહીશ કે ભારતનું ભવિષ્ય ખુબ જ કાબીલેદાદ અને સમજુ પેઢીના હાથમાં સરકી રહ્યુ છે આ હું એટલે કહી રહ્યો છું કે હું સતત આ પેઢી સાથે જ રહ્યો છું અને એમની સાથે કદમથી ક્દમ મીલાવીને આગળ વધી રહ્યો છું એની મજા જ કંઇક ઓર જ છે. અંકુર કે ક્રિષ્ના જેવા કેટલાય
Students હશે જે આ વાંચી રહ્યા હશે અને પછી discussion પણ થાશે. આ મજા છે NXG ની !
અમારા business માં નિશાંત શાહ , શ્યામ મહેતા , રુષભ મહેતા કે અજીત તેરેદેસાઇ ને મળીએ ત્યારે NXG ના પગરવ સંભળાયા વિના રહી શકતા નથી. અમારા કરતા એક કે બે દશક વધારે મોટા એવા નિલેશકાકા કે દિલીપ સર જેવા વ્યકિતને મળાય ત્યારે એ generation માં પણ NXG ના વિચારો જોઇને આનંદ થતો હોય છે. Smartness ને બાજુ પર રાખીને thoughtfulness ને પ્રાધન્ય આપનારી આજની generation 100 ટકા કદમ મિલાવીને ચાલવા લાયક છે. નવી પેઢી પોતાના વિચારોની સાથે સાથે હકારાત્મક અભિગમ ધરાવનારી આવી છે. એમના Status symbol અને maturity લેવલ બદલાયા છે. આજે જયારે કેટલીયવાર કંજની સ્કુલમાં પેરેન્ટસ મીટીંગમાં જાઉં છું ત્યારે અલગ જ તરી આવતા કેટલાય કપલોને જોઉં છું ત્યારે ખરેખર એમ થાય કે આવનારી પેઢીનું ભવિષ્ય ખુબ જ લાયક parents જતનથી એક અલગ જ અંદાજમાં ઉછેરી રહ્યા છે. તો વળી ક્યારેક NXG સાથે કદમ મિલાવીને ચાલનારી મારી વાઇફ પ્રત્યે પણ આવી જ લાગણી થય છે. જો આજે મારે ઇશ્વર પાસે કંઇ માંગવું જ હોય તો હું એટલું જ માંગીશ કે I-phone 6 થી લઇને વિશ્વ સફરને પોતાનો મંત્ર બનાવનારી NEXT GENERATION personality જ જીવનમાં મળ્યા કરે....
બાકી મારા માટે તો દરેકે દરેક દિવસ જન્મ દિવસ જ છે અને દરેક દિવસ નવું વર્ષ જ છે. રોજ સવારે ઉગતો સૂરજ મારા માટે નવી આશાનું કિરણ જ છે અને નવા ઉદેશ્યનો ઉદય છે. મને જીંદગી જીવાઇ ગઇ એ કહેવા વાળા જરાય નથી ગમતા. જીંદગી તો જીવી જવા માટે છે. જીતી જવા માટે છે. અને એ જ જીવી ગયેલા 34 વર્ષોએ એક સમજણનો સેતુ રચી આપ્યો છે તો એ જ 34 વર્ષોએ સંબંધોના સરોવર રચવામાં પણ એટલો જ ફાળો આપ્યો છે. આ જ 34 વર્ષોએ એક સ્ટેંન્ડ આપ્યું છે એક અલગ જ વેલ્યુ આપી છે. I am too happy to create change. And in last I would like to say that what is my ultimate learning? Always listen to your instincts and have the confidence, conviction and trust in yourself to follow them.
બસ તો ફરીથી એ જ મસ્તીમાં, એ જ અદામાં, એ જ નશામાં જીંદગીને જીવી જવા અને જીતી જવા હું તૈયાર જ છું. અને હંમેશા રહીશ !!!!!!!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો