સોમવાર, 31 ઑગસ્ટ, 2026

Eighteen : Before you Write your own Story





પુત્ર કંજ,
18 મા વર્ષ ર્ષમાં પ્રવેશ એટલે એડલ્ઠુડમાં પ્રવેશ. સમય એનું કામ કરે જ છે. તને મોટો કરતાં 18 વર્ષ ર્ષ વિ વિ તી ચુક્યા. શક્ય એટલી સમજણ આપી, તને એક અલગ જ દૃષ્ટિ ષ્ટિ ષ્ટિ કોણથી જોતા, સમજતાં અને વિ વિ ચારતાં શીખવ્યું. હવે આગળ તારે તારી જ રીતે લડતાં શીખવાનું છે. જરૂર પડે ત્યારે તારી બાજુમાં હું ઉભો જ હોઇશ. પણ તું તારી સમજણ સાથે, તારા વિ વિ ચારો સાથે અને તારી આવડત સાથે આગળ વધીશ એમાં મને અનેરો આનંદ થાશે. સફળતા- નિ નિ ષ્ફળતા એક જ સિ સિ ક્કાની બે બાજુ છે , માટે પરિ રિ ણામ તો એક જ આવશે સફળતા મળે તો આગળના નવા ધ્યેય શોધી એને પામવા મથજે અને જો નિ નિ ષ્ફળતા મળે તો ભુલ સુધારીને એના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિ ન્દ્રિ ન્દ્રિ ત કરજે. પછી જીત મળસશે જ. જીવનમાં તુ ગમે તે કર પણ આ 18 વાતોને તું ક્યારેય ન છોડતો એવી 18 વાત મારે તને કહેવી છે.
1. જીવનમાં અમુક સિ સિ દ્ધાંતો (ethics) રાખજે. ગમે તેવી કપરી પરિ રિ સ્થિ સ્થિ સ્થિ તીમાં પણ એ તું ન જ છોડતો. આખરે એ જ ક્યાંક યુધિ ધિ ષ્ઠિ ષ્ઠિ ષ્ઠિ રની જેમ આપણા જીવનરૂપી રથને થોડો અદ્ધર રાખશે. એ સિ સિ ધ્ધાંતો તારા શ્વાસ હોવા જોઇએ. એમાં કોમ્પ્રોમાઇઝ નહી જ કરવાનું.
2. ભલે લોકો છેતરી જાય, ઉપયોગ કરી જાય, કશો જ વાંધો નહી. કશું જ બોલવું નહી, સમયની રાહ જોતાં શીખી જજે. તારો પણ સમય આવશે, ત્યારે જવાબ આપી દેજે. એક વાત કાયમ યાદ રાખજે સમય પલટાય છે, સંજોગો આવે છે અને કુદરત સાચા મનના માનવીને મદદ કરે જ છે.
3. જીવનમાં સ્ત્રીઓનો આદર કરજે, શક્ય હોય ત્યાં સુધી કોઇને દુ:ખ ન આપતો. આ વાત તને તારા આંતરિ રિ ક વિ વિ કાસમાં ખુબ જ મદદ કરશે.
4. અનેક ભૌતિ તિ ક ઉપલ્બધિ ધિ ઓ વચ્ચે પણ સાદાઇને વળગી રહીશ તો જીવન સરળ લાગશે. આખરે આપણા શાસ્ત્રો એ પણ ત્યાગીને ભોગવવાની જ વાત કરી છે.
5. જીવનમાં કોઇનો ઓબલાઇઝ ન થઇશ, પોતાના દમ પર ઉભા રહેનારા સ્વમાની માણસ આખી દુનિ નિ યાને ગમતા હોય છે. માત્ર જરૂર હોય છે પોતાના પર વિ વિ શ્વાસ કરવાની. પોતાના કેલિ લિ બર ને ઓળખ અને દોડ. જીત મળશે જ.
6. વાંચજે, શકય હોય એટલું વધારે વાંચજે, વાંચન તમારા ક્રિ ક્રિ યેટીવ માઈન્ડને ક્યારેય બંધ નથી થવા દેતું, કમાણીનો થોડો હિ હિ સ્સો ચોક્કસ એ તરફ ખર્ચા ર્ચા ર્ચાવવો જ જોઇએ. જીવન આપોઆપ સુંદર અને ક્રિ ક્રિ યેટીવ લાગશે. ઓછુ કમાજે પણ વાંચજે વધારે, એ કાલે ક્યાંક ફણગો થઇને ફૂટી નિ નિ કળશે.
7. બીજે ફાલતુંમાં સમય બગાડવા કરતાં અઢળક ફિ ફિ લ્મો અને સિ સિ રિ રિ ઝ જોજે. એ ઘણું ઘણું શીખવી જાય છે. અને જોયા પછી મારી સાથે ડિ ડિ સ્કસ કરજે.
8. અનેક પ્રકારના ગીતો સાંભળ જે. મ્યુઝિ ઝિ કનું જીવનમાં ખુબ જ ઉંચેરું અને અનેરું મહત્વ છે. પણ પેલા વલ્ગર ગીતો અને ,માધ્યમોથી ચેતીને રહેજે. .
9. ફરજે, તાકાત હોય એટલું ફરજે. આ બાબતમાં મને ઓસ્ટ્રેલિ લિ યનો ખુબ ગમ્યા છે. એમની જેમ જ કાર લઇને ખાનબદોષ બનીને નિ નિ કળી પડજે. પણ સમય આવ્યે, જીવનને સેટ કરીને, એ બાબતમાં મને ઇન્ડિ ન્ડિ ન્ડિ યન શાણા લાગ્યા છે. પોતાને પહેલા સેટ કરો પછી બધા જ જલસા થશે. એમ તો સિ સિ ક્કાની બન્ને બાજુ છે. શક્ય હોય ત્યાં સાણપણ વાપરી લેવું.
10. કોઇની ય લગીરેય પરવા કર્યા ર્યા ર્યા સિ સિ વાય પોતાના પર કેન્દ્રિ ન્દ્રિ ન્દ્રિ ત રહેજે. કોઇ જ ક્યાંય કામ આવતું નથી. ખુબ જ જુજ મિ મિ ત્રો સારા સાથીદાર સાબિ બિ ત થશે.બાકી સામાજીક સંબંધોમાં સ્વાર્થ ર્થના સમીકરણો મંડાતા તું ચોક્ક્સ જોઇશ. માટે પોતાના જ માટે જીવતા શીખી જા, દુનિ નિ યા જાય તેલ લેવા.
11. જીવન ના પ્રત્યેક વણાંકે ભરપુર જીવી લેજે, બધા જ શોખ પુરા કરજે. જે કરવું હોય તે કરજે. સુરેશ દલાલની કવિ વિ તાના શબ્દોની જેમ " તમને ઇચ્છા થાય તે કરો, ભરેલા સરોવર ખાલી કરો કે ખાલી સરોવર ભરો, તમને ઇચ્છા થાય તે કરો"
12. ક્યાંક તું સફળ થાય કે ન થાય મને એની જરાય પરવા નથી, પણ મને એ વિ વિ શ્વાસ છે જે કે તારામાં મેં આરોપેલા ગુણ આજે નહી તો કાલે ક્યાંક ને ક્યાંક ઉગી નિ નિ કળશે અને મને જેમ સમય જતાં મારા પપ્પાની વાતો સાચી લાગી એમ તું પણ અનુભવીશ, કારણ કે મને ડિ ડિ એનએ માં વિ વિ શ્વાસ છે. અને ત્યારે તું પણ મારી જેમ જ કહીશ કે લિ લિ મિ મિ ટ ઓફ કંજ ટેન્ડ ટુ અજીત કાલરિ રિ યા.
13. કોઇ એક ચોક્ક્સ રમત પ્રત્યે પણ થોડો ઝુકાવ રાખજે. એ એક સ્ફૂર્તિ ર્તિ ર્તિ આપે છે અને જીવનમાં એક ફાઇટિ ટિ ંગ સ્પિ સ્પિ સ્પિ રિ રિ ટ ટકાવી રાખે છે.
14. નાટકો, ઓપરા અને કલ્ચરલ ઇવેન્ટોમાં ખુલ્લા મનથી જવાનું, અને શક્ય હોય તો ભાગ પણ લેજે, એક લાઇવલીનેસ અનુભવીશ. એમાં આંખો બંધ કરીને ડોલર ખર્ચ વાના. એ કાલે ક્યાંક ચર્ચા ર્ચા ર્ચા કરવા કામ આવશે.
15. પૈસો મહત્વનો છે. પણ એની પાછળ ભાગ ભાગ ન કરીશ. એ એની જાતે આવશે. ક્રિ ક્રિ યેટીવ બનજે, બધુ જ થાશે. રૂપિ પિ યો હોવો એ એક વાત છે અને એનો ખર્ચ કરતાં અવડવું એ બીજી વાત છે.
16. જીવનમાં જેવા લોકોનો સંગ કરીશ એવો જ રંગ લાગશે. મિ મિ ત્રો હોય કે સગા, એમનો રંગ ચડે જ છે. સાથે હોવા છતાં પોતાને અલિ લિ પ્ત રાખવું એ એક સાક્ષીભાવથી ઓછી કહાની નથી. એ શીખજે. મજા આવશે. હું એને પણ જીવનની એક કળા જ ગણું છું.
17. અધ્યાત્મને પામવા માટે પણ તારે વાંચવું પડશે. પ્રશ્નો પુછવા પડશે. જીવનરૂપી ફિ ફિ લોસોફીને ઉકેલવી પડશે. અગમની દુનિ નિ યાના રહસ્યો પામવા ક્યાંક સચ્ચાઇ, ઇમાનદારી અને નમ્રતાને તારે જીવનના હાથા બનાવવા પડશે.
18. જીવનમાં અઢળક લોકો મળશે. બધા પોતાની રાહ પર ચાલવા કહેશે. પણ ક્યાંક તું પોતાના અંતરાઅત્માના અવાજને અનુસરજે. એ જ તને આગળ વધવામાં સાચી મદદ કરશે. પણ એ અંતારાત્માના અવાજને જગાડવા શુદ્ધ્તા રાખવી પડશે અને પ્રતિ તિ ક્ષણ જાગ્રત રહેવું પડશે, પછી ચમત્કારો બનશે જ.
આ જગતમાં તને મજબૂત બનાવીને રમતો કરી આપવામાં ખર્ચે લા 18 વર્ષો ર્ષો વ્યર્થ ર્થ નહી જ જાય એવી આશા સાથે મારા હાથે લખાયેલી આ 18 વર્ષ ર્ષની દાસ્તાનની કલમ હવે તારા હાથમાં આપું છું. જા તારી કહાની ક્યાંક પ્રેમના સ્વરૂપે તો ક્યાંક જીતના સ્વરૂપે, ક્યાંક એક રિ રિ સર્ચ ના સ્વરૂપે તો ક્યાંક અપડેશનના સ્વરૂપે લખી લે અને જીવી લે. એવું જીવ કે મને તારા પર અનેરો ગર્વ ર્વ થાય.
Wish you a Happy Birthday…! Wish you an Adulthood….!
- Ajit kalaria.