મોરબીથી 15 કિમી દુર બગથળા
ગામમાં જન્મેલા મનસુખભાઇ અને લાભુબેન બંન્ને એ ક્યારેય એવું નહી વિચાર્યુ હોય કે જીવનમાં એક દિવાળી એવી પણ આવશે કે તેઓ પોતાના દિકરા- દિકરી – પૌત્ર અને દોહિત્રીઓ સાથે
એક બીજા જ ખંડમાં દિવાળીની ઉજવણી કરશે. Yes પપ્પા અને મમ્મી આજે તમારો
વડલો શાખા અને પ્રશાખાઓ સાથે Australia માં હાજર છે. Credit
goes to Ashish and Hiral. Really Heartily thanks. આવનારા થોડા દિવસો હવે Australia ને માણવાનું છે જાણવાનું છે અને ખાસ તો મારે ભોમિયા બની ને
કંઇક અલગ જ લઇને , કંઇક અલગ જ શીખીને જાવું છે. આજે ૧૭૬ દિવસ પછી કંજ બા અને
દાદાને મળી રહ્યો છે. હા એણે મારી પાસે દિવસો ગણાવ્યા છે. તો બીજી બાજુ અમે
જૈષ્ણવીને પહેલી વખત જોઇશું અને રમાડીશું તેનો આનંદ છે. બાકી ફરવું અને નવી પેઢીના
(new generation) ના લોકો સાથે updated
life જીવવી એ જ મારો ઉદેશ્ય
છે.
શુક્રવાર, 21 ઑક્ટોબર, 2016
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો